ખેરગામ પાણીખડક પ્રાથમિક શાળા ખાતે સ્વચ્છતા કાર્યાંજલિ અંતર્ગત સફાઈ અભિયાન.

SB KHERGAM
0

   

ખેરગામ પાણીખડક પ્રાથમિક શાળા ખાતે સ્વચ્છતા કાર્યાંજલિ અંતર્ગત સફાઈ અભિયાન.

તારીખ: ૦૧-૧૦-૨૦૨૩નાં દિને ખેરગામ પાણીખડક પ્રાથમિક શાળા ખાતે 'સ્વચ્છતા કાર્યાંજલિ' અંતર્ગત સફાઈ કાર્યક્રમ યોજાયો. 

જેમાં શાળાનાં પટાંગણમાં તેમજ શાળાને અડીને આવેલા રસ્તાની સફાઈ કરવામાં આવી હતી. તેમજ પીવાના પાણીના સ્થળોની, વર્ગખંડોની સાફસફાઇ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ગામના આગેવાનો, શાળાનો સ્ટાફ, બાળકો, આરોગ્ય કર્મચારી ગણ, ગામના વાલીગણ ભાઈઓ અને બહેનો જોડાયા હતા.





Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top