કેરળના એક શખ્સની કિસ્મત રાતો રાત બદલાઈ ગઈ.

SB KHERGAM
0

 

 કેરળના આ શખ્સની કિસ્મત રાતો રાત બદલાઈ ગઈ છે 60 વર્ષના આ શખ્સે પુરી દુનિયામાં હાહો મચાવી દીધી છે બધા જાણવા માંગી રહ્યા છેકે આ માણસ છે કોણ અને તેની કિસ્મત કઈ રીતે બદલાઈ ગઈ ઊંચી કોટમાં રહેતા આ શખ્સનનુ નામ મામ્મિકા છે તેઓ એક મજુર છે અને તેઓ મજુરની જેમ બે ટકની રોટલી. માટે ખુબજ મહેનત કરતા હતા.

પરંતુ હવે મમ્મિકા પોતાના શહેરના હીરો બની ચુક્યા છે મશહૂર ફોટોગ્રાફર શરીકને પોતાના નવા પ્રોજેક્ટ માટે એક મોડલને ગોતી રહ્યા હતા તેઓ એક યુનિક મોડલને ગોતી રહ્યા હતા તેઓ કંઈક એવું કરવા માંગતા હતા કે એમના પ્રોજેક્ટથી ગમે તે ચોકી જાય પછી એમની જનર મામ્મિકા પર પડી.

શરીકે મમ્મિકાની ફોટો પાડીને સોસીયલ મીડિયામાં શેર કરી ત્યારે કેટલાય લોકોએ કહ્યું કે મામ્મિકાની શકલ મલયાલમ ફિલ્મોના અભિનેતા વિનાયક કંસથી મળે છે તેના બાદ શરીક જોડે એક કપડાનો પ્રોજેક્ટ આવ્યો શરીકે મગજ વાપર્યું અને આ પ્રોજેક્ટ માટે મામ્મીકને સિલેક્ટ કરી દીધા જયારે બ્રાન્ડ માટે મમ્મિકાની.
ફોટોશૂટ સામે આવી ત્યારે રાતો રાત મામ્મિકા મજૂરથી મોડેલ બની ગયા એમણે ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું કે તેઓ આટલી ઊંચાઈ પર પોકશે મામ્મિકા મોડલ સાથે ફોટોશૂટ પણ કરી રહ્યા છે મામ્મીકાનુ અત્યારે કિસ્મત રાતો રાત બદલાઈ ગયું છે એક ફોટોગ્રાફરનું મગજ અને એક મેકઅપ આર્ટિસ્ટના કમાલે મામ્મિકાને સ્ટાર બનાવી દીધા છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top